Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટમાં ઘોડેશ્વાર પોલીસ અને અર્ધલશ્કરી દળોની ફલેગમાર્ચઃ ચુસ્ત પોલીસ બંદોબદસ્ત

રાજકોટઃ મનપાની ચુંટણી દરમ્યાન શાંતિ અને સુરક્ષા સાથે મતદાન થઈ શકે તે માટે ઘોડેશ્વાર પોલીસ અને અર્ધલશ્કરી દળોની ફલેગમાર્ચ યોજાઈ હતી તથા મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:53 pm IST)
  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટનો પટારો ખોલ્યો : ફાયનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ અત્યાર સુધીનું સૌથી મોટું 5,50,270 કરોડ રૂપિયાનું પેપરલેસ બજેટ ધારાસભામાં રજૂ કર્યું : અયોધ્યા નગરી માટે 140 કરોડ ,વેક્સીન માટે 50 કરોડ ,ખેડૂતોને મફત પાણી આપવા માટે 700 કરોડ ,તથા મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપના માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી સાથે 2021-22 ની સાલનું બજેટ પેશ કરાયું access_time 1:54 pm IST

  • સોમનાથ મંદિરના પોસ્ટલ પ્રસાદનો પ્રારંભ થયો : રાજકોટઃ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફત મોકલાવાનો આજથી પ્રારંભ થયો છેઃ ટ્રસ્ટના સેક્રેટરી અને પૂર્વ સનદી અધિકારી શ્રી પ્રવિણભાઈ લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો access_time 4:33 pm IST

  • આંધ્ર : ગ્રામ પંચાયતોમાં જંગી મતદાન થયુ : આંધ્રપ્રદેશમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જ તબક્કાનું મતદાન સમાપ્ત : સરેરાશ ૮૧.૭૮% મતદાન નોંધાયુ access_time 2:41 pm IST