Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મતદાન કરતા રાજુ ધ્રુવ

રાજકોટ : ભાજપના સૌરાષ્ટ્ર - કચ્છના પ્રવકતા અને અગ્રણી રાજુભાઈ ધ્રુવે મતદાન કર્યુ હતું તે પ્રસંગની તસ્વીર.

(2:51 pm IST)
  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST

  • ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને ૬ મહિનાનું ઍક્સટેન્સન મળી રહ્નાના અહેવાલો મળી રહ્ના છે access_time 4:31 pm IST

  • પાંચ રાજયો માટે ૮૮ રેલ પ્રોજેકટનું લોકાર્પણ : કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ દ્વારા કેરળ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ૮૮ રેલ્વે પ્રોજેકટોનું લોકાર્પણ access_time 2:42 pm IST