Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ધર્મેન્દ્ર મીરાણીએ પરિવારજનો સાથે મતદાન કર્યુ

રાજકોટઃ પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મિરાણી, શ્રીમતિ ચારૂબેન, નિલ પૂજારા, પ્રાચી મીરાણી અને અર્જુને મતદાન કર્યુ હતું તે વેળાની તસ્વીર.

(2:49 pm IST)
  • એરપોર્ટ ઉપર અંધાધુંધી : અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ધમાલઃ સોશ્યલ ડીસ્ટન્સની પરવાહ કોઈએ રાખી નહિઃ અદાણી મેનેજમેન્ટ સામે નારાજગીઃ લોકો ૫ કલાક સુધી ફસાયેલા રહ્યા access_time 4:32 pm IST

  • સોમનાથ મંદિરના પોસ્ટલ પ્રસાદનો પ્રારંભ થયો : રાજકોટઃ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફત મોકલાવાનો આજથી પ્રારંભ થયો છેઃ ટ્રસ્ટના સેક્રેટરી અને પૂર્વ સનદી અધિકારી શ્રી પ્રવિણભાઈ લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો access_time 4:33 pm IST

  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST