Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટીયનો સવારે મતદાન માટે ઉમટી પડયાઃ વડીલો- યુવાનોએ લાઈનો લગાવી

રાજકોટઃ ગઈકાલે મનપાની ચૂંટણીમાં સવારથી જ શહેરીજનોમાં મતદાનનો અદમ્ય ઉત્સાહ દેખાયો હતો. પહેલી કલાકમાં ૧૭ ટકા જેટલું મતદાન થયું હતું. તસ્વીરમાં સવારે ૭ થી ૧૨ દરમ્યાન વડીલો, યુવાનો, મહિલાઓ, યુવતિઓ, દિવ્યાંગોએ મતદાન માટે લાઈનો લગાવી હતી.તે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:48 am IST)
  • કોંગ્રેસ શાસિત પંડુચેરી રાજ્યના મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસનો મત ગુમાવ્યો : 11 વિરુદ્ધ 14 મતથી પરાજિત થતા રાજીનામુ આપ્યું access_time 1:10 pm IST

  • શ્રીરામ મઠમાંથી ર.પ કરોડની અતિ પ્રાચીન ૭ મુર્તીઓની ચોરી : બિહારના નરિયાર ગામ સ્થિત access_time 3:44 pm IST

  • રાજયની જીએસટી આવકમાં જંગી ઘટાડો થવા સંભાવના : ચાલુ નાણાકીય વર્ષ રાજયની જીએસટીની આવકમાં ૪૦,૦૦૦ કરોડ સુધીનો ઘટાડો થઈ શકે છે access_time 2:42 pm IST