Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

'આપ'ના હોદ્દેદારોની બુથની કામગીરી

રાજકોટ : આમ આદમી પાર્ટીના સેન્ટ્રલ ઝોન પ્રભારી ઇન્દુભા  રાઓલ  તથા વોર્ડ  નંબર ૧૪ ના પ્રભારી પરેશભાઈ વોરા તથા જિલ્લાની યુવા મોરચા માંથી પ્રમુખ યોગરાજ સિંહ જાડેજા ઉપપ્રમુખ વિજય સિંહ જાડેજા સંગઠન મંત્રી જનકભાઈ ડાંગર તથા રાજકોટ શહેર ટીમમાંથી યુવા પ્રમુખ દેવાંગભાઈ ગજ્જર  મંત્રી પાર્થભાઈ  રાઠોડ તથા ઓબીસી મોરચાના પ્રમુખ હરિભાઈ રાઠોડ તથા બકુલભાઈ પરમાર વગેરે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વોર્ડ નં.૧૪માં બુથની કામગીરી કરી હતી.

(11:42 am IST)