Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જુન મહીનામાં રેકડી ધારકોએ ૧૪ લાખનો ચાર્જ ભર્યો

જનરલ બોર્ડમાં કોર્પોરેટર પ્રીતીબેન પનારાના પ્રશ્નનો જવાબ રજૂ કરતા ઉદિત અગ્રવાલ

રાજકોટ : આજે યોજાયેલ જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરટર પ્રીતીબેન પનારાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવેલ હતું કે, એપ્રિલ-મે મહીનામાં લોકડાઉનને કારણે હોકર્સ ઝોન બંધ હતાં જે જૂન મહીનામાં ચાલુ કરવામાં આવતા રરપ૦ રેકડી ધારકોએ આજ સુધીમાં કુલ ૧૩,૧૪,પ૦૦નો વહીવટી ચાર્જ ચૂકયો છે.

(3:50 pm IST)