Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભારતની શાન રાષ્ટ્રધ્વજ ને સલામી સાથે મજૂરો યુપી-એમપી રવાના...

રાજકોટ : રાષ્ટ્રધ્વજની સલામી સાથે આજે સવારે રાજકોટ કલેકટર તંત્રે બે ટ્રેનો મારફત ૩૩૦૦ થી વધુ મજૂરોને યુપી-એમપી તરફ રવાના કર્યા હતાં. તસ્વીરમાં મુસાફરોનું મેડીકલ ચેક અપ-રજીસ્ટ્રેશન તથા સોશ્યલ ડીસ્ટન્સનો અમલ સાથે શ્રમીકોને રેલ્વે સ્ટેશનની અંદર એન્ટ્રી અપાઇ તે નજરે પડે છે. તસ્વીરમાં ગોંડલ-લોધીકા-પંથકમાંથી એસટી બસો દ્વારા મુસાફરોને લવાઇ રહ્યા છે., કોવીડ-૧૯ અંતર્ગત તંત્ર દ્વારા આ સ્પેશયલ બસો ફાળવાઇ છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:42 pm IST)