Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મધરાત્રે હાઇવે પર લોકોની વાહન ચાલકોની પૂછપરછ

સુરક્ષા કર્મીઓએ ચેંકીગ ચાલુ રાખ્યું હતું. કેટલાક મોટરસાઇકલો અને પગપાળા યુવાનોને ચકાસવામાં આવ્યા હતા. રસ્તા પર બેરીકેટ ઉભી કરી વાહનોનું ચેંકીંગ (ફોટો : અશોક બગથરીયા)

(4:20 pm IST)
  • વડોદરાના નીઝામપુરના યુવકને કોરોના પોઝીટીવઃ યુવાનના પિતા અને અન્યો શ્રીલંકા ગયા હતા access_time 11:54 am IST

  • અમદાવાદમાં મૃત્યુ પામનાર 85 વર્ષના વૃદ્ધ મહિલા હતા જે ગત 22 માર્ચથી સારવાર લેતા હતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગુણવંત રાઠોડે આ જાહેરાત કરી હતી access_time 10:21 pm IST

  • મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની જાહેરાત અમદાવાદમાં સુપર માર્કેટો આવતી કાલથી હોમ ડિલીવરી કરશે : મ્યુ.કમિ. વિજય નેહરાની જાહેરાત અમદાવાદમાં આવતીકાલથી બીગ બઝાર, રીલાયન્સ રીટેઈલ અને બીજા સુપર માર્કેટોએ જીવન જરૃરી ચીજોની મોટાપાયે હોમડિલીવરી શરૃ કરવા સહમત થયા છે access_time 5:34 pm IST