Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ

રાજકોટ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં આજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે : આજથી શુક્રવાર સુધી કોઈ - કોઈ સ્થળોએ માવઠાની સંભાવના છે

(3:50 pm IST)