Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

'અકિલા' ચોકમાં મીડિયા-કર્મીઓ : જોખમ વચ્ચે ફરજ

રાજકોટ : સમગ્ર ભારત લોકડાઉન છે. બધું જ સ્થગિત છે. દેશ પર કોરોનાનું જોખમ મંડાઇ ગયું છે. આ સમયે મીડિયાકર્મીઓ જોખમ વચ્ચે ફરજ બજાવે છે. આજે સવારે જિલ્લા પંચાયત ખાતે અકિલા ચોકમાં અલગ-અલગ મીડિયા જુથના પત્રકારો-કેમેરામેન એકઠા થયા હતા. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:46 pm IST)