Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

હોસ્પિટલોમાં દવા છંટકાવ કરી ડીસઇન્ફેકશનની કાર્યવાહી

રાજકોટ : કોરોનાનું સંક્રમણ રોકવા તંત્ર દ્વારા જાહેર સ્થળો-હોસ્પિટલોમાં દવા છંટકાવ કરીને જંતુ મુકત (ડીસઇન્ફેકશન)ની કામગીરી કરવામાં આવી રહી છે. તસ્વીરમાં સીનર્જી હોસ્પિટલમાં ફાયર બ્રીગેડના ટેન્કર દ્વારા દવા છંટકાવ થઇ રહ્યાનું નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:46 pm IST)