Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

શિવના 'વિજ્ઞાન ભૈરવ તંત્ર' પરના ઓશોના ૧ થી પ ભાગમાં હિન્દી પુસ્તકો નવપ્રકાશિત : સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

રાજકોટ તા. ૨૫ : ઓશોએ ભારતના પ્રાચિનતમ પુસ્તક 'વિજ્ઞાન ભૈરવતંત્ર' ના ૧ થી ૫ ભાગ ઘણા સમયથી આઉટ ઓફ પ્રિન્ટ હતા. હાલમાં વિદેશથી પેગ્વીન પ્રકાશને આ પાંચ પુસ્તકોનું પ્રકાશન પુના ઓશો આશ્રમની પરમિશનથી પ્રકાશિત કરેલ છે. જેમાં ૧૧૨ ધ્યાન વિધિઓના ફોટોગ્રાફસ તથા ઓશોએ 'વિજ્ઞાન ભૈરવ તંત્ર' પર અંગ્રેજીમાં ૮૦ પ્રવચનો પુના ઓશો આશ્રમ બન્યા પહેલા મુંબઇમાં વુડલેન્ડમાં ૧૯૭૧-૭૨ માં આપેલા તે પુસ્તકનું નામ 'ધ બુક ઓફ સિક્રેટ' છે. જે અંગ્રેજીમાં છે. ત્યાર બાદ હિન્દીમાં અનુવાદ કરેલા તંત્ર સુત્રના ૧ થી પ ભાગ પુના ઓશો આશ્રમે પ્રકાશિત કર્યા. અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ ઓશોએ પોતે કરેલ છે. ઓશો એ ફકત એકજ પુસ્તક અનુવાદ પોતે કરેલ છે. ઓશોએ ફકત એક જ પુસ્તકનું અનુવાદ પોતે કરેલ છે અને તે છે 'વિજ્ઞાન ભૈરવ તંત્ર'. જેના ૧ થી પ ભાગ છે. પ્રત્યેક ભાગમાં ૧૬ પ્રવચનો આવેલા છે. તંત્ર સુત્ર હિન્દીના ૧ થી પ ભાગને પેગ્વીન પ્રકાશકે પ્રત્યેક ભાગને કોમ્પ્યુટરાઇઝ કરીને અલગ અલગ ટાઇટલ આપેલા છે. જે ટાઇટલ નામ અને પુસ્તકના કેન્દ્ર બિન્દુઓ નીચે પ્રમાણે છે.

તંત્ર સુત્ર ભાગ - ૧ નું ટાઇટલ 'તાંત્રિક શુધ્ધિ કા આધાર' :- જીવન કે ઉહાપોહ મેં શાંત રહને કી શકિતશાલી વિધિયા, તાંત્રિક શુધ્ધિ કે લિયે કિસી ધાર્મિક અનુષ્ઠાન કી જરૂરત નહી હૈ, તુમ સ્વયં મંદિર હો, તુમ હી પ્રયોગશાલા હો, તુમ્હારે ભીતર હી પુરા પ્રયોગ હોનેવાલા હૈ'

ઇસ પુસ્તક મે વિજ્ઞાન ભૈરવ તંત્ર મે  શિવ દ્વારા પાર્વતી કો આત્મ સંપાતરત કે લીયે બતાઇ ગઇ એક સો બારહ વિધિયો મે સે પહલી ચોવીસ વિધિયો પર ઓશો દ્વારા દિયે ગયે પ્રવચન સમાવિષ્ઠ હૈ.

તંત્ર સુત્ર ભાગ ર નુ઼ ટાઇટલ 'શરીર ઔરતંત્ર' :- સહજ અનુભવો કે માધ્યમ સે અંતર્યાત્રા કે ઉપાય 'સંસાર યહા હૈ ઔર નિવાણ ભી યહાં હૈ, સંસાર નિકટ હૈ ઔર નિર્વાણ ભી નિકટ હૈ, નિર્વાણ કે લિયે તુમ્હે ભીતર જાના હોગા, સંસાર કે લીયે વિષયો સે બાહર જાના હોગા.

ઇસ પુસ્તક મે વિજ્ઞાન ભૈરવ તંત્ર મે શિવ દ્વારા પાર્વતી કો આત્મરૂપાંતરણ કે લીયે બતાઇ ગઇ એકસો બારહ વિધિઓ મેં સે પચ્ચીસ સે સૈતાલીસ વિધિયો પર ઓશો દ્વારા દીયે ગયે પ્રવચન સમાવિષ્ઠ હૈ.

તંત્ર સુત્ર ભાગ-૩ નું ટાઇટલ 'તાંત્રિક સંભોગ ઔર સમાધિ' :- કામનાઓકા રૂપાંતર કા માર્ગ, હમ જાહાં ખડે હૈ, યાત્રા વહી સે કરની પડેગી. ઔર હમ જહાં ખડે હૈ, અગર વહ ભુમિ ઉસ ભુમિ સે જુડી નહીં હૈ, જહાં હમે પહુંચના હૈ, તો ફિર યાત્રા કા કોઇ ઉપાય નહીં.

ઇસ પુસ્તકમે વિજ્ઞાન ભૈરવ તંત્ર મે શિવ દ્વારા પાર્વતી કો આત્મ રૂપાંતરણ કે લીયે બતાઇ ગઇ એકસો બારહ વિધિયો મે સે અડતાલીસ સે બહતરવી વિધિયો પર ઓશો દ્વારા દીએ ગયે પ્રવચન સમાવિષ્ઠ  હૈ.

તંત્ર સૂત્ર ભાગ - ૪ નું ટાઇટલ આત્મ સાધના :- કલ્પના ઔર ભાવ પર આધારીત કુછ ગુઢ વિધિયા અગર તુમ નહી જાનતે કી કયા કરના ચાહીએ. તો બેહતર હૈ કુછ ભી મત કરો, કયો કી જાને બિના તુમ જો ભી કરોગે, ઉસસે સમાધાન કે બજાય ઉલજાવ હી અધિક પૈદા હોગા.

ઇસ પુસ્તક મે વિજ્ઞાન ભૈરવ તંત્ર મેં શિવ દ્વારા પાર્વતી કો આત્મ રૂપાંતરણ કે લીયે બતાઇ ગઇ એકસો બારહ વિવિઓ મે સે તિહતર સે ઇકયાનવેવી વિધિયા પર ઓશો દ્વારા દીએ ગયે પ્રવચન સમાવિષ્ઠ હૈ.

તંત્ર સુત્ર ભાગ- ૪ નું ટાઇટલ હ્ય્દય સુત્ર :- હ્ય્દય શાંતિ વ સમાસ્ત જગત કે હ્ય્દય સે એક હો જાને કી વિધિયા, જીવન બારહ સે એક ઝંઝાવાત હૈ- એક અનવરત ધ્વંદ, એક ઉપદ્રવ, એક સંઘર્ષ, લેકીન ઐયા કેવલ સતહ પર હૈ, જૈસે સાગર કે અંદર ઉન્મત હૈ ઔર સતત સંઘર્ષરત લહરે હોતી હૈ.

ઇસ પુસતક મે વિજ્ઞાન ભૈરવ તંત્ર મે શિવ દ્વારા પાર્વતી કો આત્મ રૂપાંતરણ કે લીયે બતાઇ ગઇ એકસો બારહ વિધિયો મેં સે બાનવે સે એક સો બારહવા તક કી વિધિયો પર ઓશો દ્વારા દીયે ગયે પ્રવચન સમાવિષ્ઠ હૈ.

નોંધ : ગુજરાતમાં વિજ્ઞાન ભૈરવ તંત્ર ઘણા સમયથી આઉટ ઓફ પ્રિન્ટ છે. તે બે ભાગમાં છે. ઝેરોક્ષ બુક ઉપલબ્ધ  હોય મેળવવા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીઝ પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ ખાતે સંપર્ક કરવા સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૬૭ અને સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦ ની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)