Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

શહેરમાં હોમ કોરોન્ટાઇન હેઠળના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની વિનામૂલ્યે હોમડિલીવરી થશે

રાજકોટ શહેરમાં હોમ કવોરોન્ટાઇન કરાયેલા લોકોને નીચે મુજબ સ્ટોરમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓની ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

બીગબજાર

૦ર૮૧-ર૩૩ર૬૮ર

ડી-માર્ટ ક્રિસ્ટલ મોલ

૦ર૮૧-રપ૬૩પ૧૦

ડી-માર્ટ કાલાવડ રોડ

૦ર૮૧-ર૪પપ૬૧પ

ડી-માર્ટ ગોંડલ રોડ

૦ર૮૧-ર૩૭૬૯૯૧પ.

ડી-માર્ટ-લાલ પાર્ક

૦ર૮૧-ર૩ર૩૦૧૦,

 

૦ર૮૧-ર૩ર૩૦૧૧

Accord Hypermart

૬૩પ૯૦૭ર૯ર૭,

કોઠારીયારોડ દેવપરા

૯૯૭૪ર૪૯૭પ૬

રિલાયન્સ માર્ટ

૦ર૮૧-રપ૮ર૯૩૯

વાત્સા સુપરમાર્કેટ

૯૯૭૯૯ પરર૬૩

વેજીટેબલ સુપર

માર્કેટ મુકેશ કાપડિયા

 

૯૮રપ૬ રરપ૮૮, ૯૯૦૪૮ ૪ર૩૮પ

 

યોગીભાઇ ૯૮૯૮૦ ૪૮૮૮૪

ગોલ્ડન સુપરમાર્કેટ

૯૮રપ૮ ૪૮૮૮૭

(3:32 pm IST)