Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મ્યુનિ,.કોર્પોરેશનના સ્ટાફ-સરકારી કર્મચારીઓ માટે બસ સેવા શરૂ નહિ થાય: સતાવાર જાહેરાત

 

રાજકોટમહાનગરપાલિકા દ્વારા કોરોનાની સ્થિતિમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ  શહેરની અન્ય સરકારી કચેરીઓ પાસેથી તેમના સ્ટાફમાં બસની જરૂરત અંગે માંગણી મંગાવી હતી. જોકે મનપાના  સ્ટાફ કે અન્ય સરકારી કચેરીઓમાંથી બસની માંગણી આવતા હાલ બસ સુવિધા શરૂ કરવામાં  આવનાર નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે

(12:51 am IST)
  • અફઘાનિસ્તાન : કાબુલમાં આવેલ શીખ ગુરૂદ્વારા ઉપર આતંકી એટેક : ૨૫ શીખ શ્રદ્ધાળુ માર્યા ગયા : ઘણા ગંભીર અફઘાન દળોએ ચારેય ત્રાસવાદીને ફૂંકી માર્યા access_time 4:09 pm IST

  • મહારાષ્ટ્રનું કોરોના કપલ નેગેટીવ જાહેર : મહારાષ્ટ્રમાં પ્રથમ દંપતિ એવુ છે જેને બંનેને કોરોના પોઝીટીવ આવેલ : બંનેને નેગેટીવ રીઝલ્ટ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી તેમને ૧૪ દિવસ માટે તેમના ઘરે 'હોમ કોરોન્ટાઈન' કરવામાં આવ્યા છે access_time 3:18 pm IST

  • કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલાની ઘટના દુઃખદ : વડાપ્રધાન શ્રી મોદીએ વારાણસીમાં વિડિઓ કોન્ફરન્સ દરમિયાન સંવેદના પ્રગટ કરી : અફઘાનિસ્તાનમાં વસતા હિન્દૂ ,શીખ ,તથા લઘુમતી પરિવારને મદદ કરવા ભારત તત્પર હોવાનું જણાવ્યું access_time 8:34 pm IST