Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

નવા થોરાળા વિસ્તારમાં સીસી રોડના કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના પ્રયત્ન સફળ

રાજકોટ : ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૫માં આવેલ નવા થોરાળા વિસ્તાર શેરી નં. ૮/૧૧ રબ્બર બ્લોક તથા બાપા સીતારામ સીસી રોડ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વોર્ડ પ્રમુખ સોમાભાઇ ભાલીયા, વોર્ડ મહામંત્રી રત્નાભાઇ રબારી, મહેશભાઇ બથવાર, પૂર્વ કોર્પોરેટર પાંચાભાઇ વજકાણી, વિનોદભાઇ કુમારખાણીયા, વોર્ડ નં. ૧૫ બક્ષીપંચ પ્રમુખ ધીરૂભાઇ વજકાણી, હસુભાઇ છાટબાર, સામજીભાઇ વજકાણી, મગનભાઇ સાકરીયા, ઉજેશભાઇ દેસાણી, મયુરભાઇ વજકાણી, રમેશભાઇ મેમરીયા, પોપટભાઇ મેમરીયા, હિતેશભાઇ સરવૈયા, ભરતભાઇ ભાલીયા, જેમાભાઇ વજકાણી, દીલાભાઇ ચૌહાણ, મહેશભાઇ અઘેરા, નાનજીભાઇ પારઘી, અજયભાઇ ચાવડા, સંજયભાઇ વજકાણી, રમેશભાઇ એંધાણી, સંજયભાઇ રાઠોડ, કમલેશભાઇ બગડાઇ, કાળુભાઇ મુંધવા, કનુભાઇ માલધારી, છગનભાઇ મકવાણા, મોહનભાઇ, કાનાભાઇ સીપાઇ, મહેશભાઇ સખીયા, પ્રવિણભાઇ મકવાણા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)
  • ચીનમાં ધુબકા મારતો મોતનો આંક વધે છેઃ ૧ જ દિવસમાં ૧૫૧૩૩ને કોરોના વળગ્યો : ૧ દિવસમાં માત્ર ૧૧૭૦ જ રીકવર થયાઃ કુલ મૃત્યુ : ૧૩૬૭ : વાયરસ ગ્રસ્ત : ૫૯૮૬૩ ૧૬૦૬૭ લોકો અંડર ઓબ્ઝર્વેશનઃ ૫૯૧૨ લોકો સાજા થઈ ગયા છેઃ છેલ્લા ૫ દિવસમાં પ્રત્યેક દિવસે ૧૦૦થી વધુ મોત થયા ન હતા પરંતુ આજ સવાર સુધીમાં ૨૪ કલાકમાં ૨૫૩ ચીની નાગરીકોના મોત થયા : ૧ દિ’માં સીધો ડબલ મૃત્યુઆંક : આખા વિશ્વ માટે ખતરનાક સ્થિતિ access_time 11:45 am IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • ૧ મહિના પછી ભારતમાં ભયંકર અસર જાવા મળશેઃ ચીનના કોરોના વાયરસની ખતરનાક અસરો દેખાવી શરૂ થઈ ચૂકી છે : પરંતુ નિષ્ણાંતો કહે છે કે સાચી અસર આશરે ૧ મહિના પછી જાવા મળશે : ભારતમાં લાખો - કરોડો ફેકટરીઓ છે, પરંતુ રો-મટીરીયલ્સ તો ચીનથી આવે છે : તેની પ્રચંડ અછત ભારતમાં સર્જાશે, પરિણામે ભારતની આ ફેકટરીઓ ચલાવવી મુશ્કેલ બની શકે છે access_time 11:45 am IST