Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

તિરંગા યાત્રાના સુકાનીઓનો ત્રિવેણી સંગમ

રાજકોટઃ શહેર ભાજપ દ્વારા સી.એ.એનાં સમર્થનમાં યોજાયેલ વિશાળ તિરંગા યાત્રાને સફળ બનાવવાં દિવસ -રાત જહેમત ઉઠાવનારા સુકાનીઓ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો ત્રિ-વેણી સંગમ આ તિરંગા યાત્રા દરમિયાન થયો તે વખતની તસ્વીર.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:27 pm IST)