Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ભારતીય ધ્વજ હાથમાં લહેરાવી ફોરેનર્સોએ ખુશી વ્યકત કરી

રાજકોટઃ શહેરની ઇમ્પીરીયલ પેલેસ હોટેલમાં ઉતરેલા આ વિદેશી પ્રવાસીઓએ યાજ્ઞીક રોડ પરથી ભારતના રાષ્ટ્રીય ધ્વજ સાથે પસાર થયેલી રેલીને નિહાળી ખુશી વ્યકત કરી હતી. તેઓ ર થી રાા કિલોમીટર લાંબા કાપડમાંથી તૈયાર થયેલા રાષ્ટ્રીય ધ્વજ સાથે સ્કુલ-કોલેજના સ્ટુડન્ટસ સાથે નિકળેલી આ યાત્રાને હોટેલની ગેલેરીમાંથી જોઇ રહયા હતા. આ વખતે કોઇ સ્થાનીક વ્યકિતએ તેમના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ આપતા તેઓએ સન્માનભેર ધ્વજને ફરકાવ્યો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:24 pm IST)