Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

શહેરનાં અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન

રાજકોટઃ આજે યોજાયેલી તિરંગા યાત્રામાં ખાસ ઉપસ્થિત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ચેમ્બરનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ તથા બાજુની તસ્વીરમાં સી.એ.એનાં લાભાર્થી બાબુભાઇ સહીતનાં આગેવાનોએ  તિરંગો ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું. તે વખતની તસ્વીર.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:22 pm IST)