Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

તિરંગા યાત્રામાં જોડાયેલા યુવાનોએ CAAના સમર્થન માટે કોર્પોરેટરો સાથે સેલ્ફી લીધી

રાજકોટઃ CAA ના સમર્થન માટે શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં જોડાયેલા યુવાનોની ટીમે વોર્ડ નં.-૧ના કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમીતના ચેરમેન આશિષ વાગડિયા સાથે 'સેલ્ફી' લઇ અને રાષ્ટ્રવાદને સમર્થન આપ્યું હતું તે વખતીની તસ્વીર

(4:16 pm IST)