Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન-શૌર્ય યાત્રા

રાજકોટ : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન, વિજયાદશમી, શૌર્ય યાત્રા અને વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવે ક્ષત્રિય રાજપૂત સમાજ, હિન્દુ સમાજ, સાધુ ૧૦૦૮ જયરામદાસજી બાપુ, કિશોરસિંહ રાઠોડ, અજયસિંહ પરમાર, માવજીભાઇ ડોડીયા, જીણાભા ચાવડા, રમેશસિંહ ચૌહાણ, ગોવિંદસિંહ રાજપૂત, વિક્રમસિંહ પરમાર, ભરતસિંહ ચુડાસમા, રિતેશસિંહ રાઠોડ, હરૂભા નકુમ, ભુપતસિંહ વણોલ, નંદુભા ડાભી, અજીતસિંહ રાજપૂત, અરજણજી રાઠોડ, મહેન્દ્રસિંહ તલાટીયા, સંજયસિંહ વાઘેલા, મહેશસિંહ રાજપૂત, જગમાલસિંહજી હેરમા, ચંદુભા પરમાર, બલદેવસિંહ સિંઘવ, રણજીતસિંહ દાહીમા, યુવરાજસિંહ ડોડીયા, હિતુભા ડોડીયા, અશોકસિંહ પરમાર, જયદીપસિંહ ભાટી, યોગીરાજસિંહ તલાટીયા, પ્રવિણસિંહ સિંધવ, મનોજસિંહ ડોડીય, સંદીપસિંહ ડોડીયા, રમેશસિંહ જાદવ, મૌલિકસિંહ વાઢેર, ભાવસિંહ ડોડીયા, જયદીપસિંહ ડોડીયા, ભુપતસિંહ જાદવ, ચંદ્રસિંહ ડોડીયા, અજીતસિંહ પરમાર, લાલભા ડોડીયા, સુરૂભા ડોડીયા, સહદેવસિંહ હેરમા, જનકસિંહ સાકરીયા, હરદીપસિંહ રાઠોડ, સહદેવસિંહ ડોડીયા, જયુભા રાઠોડ, જયેશભાઇ રાજપૂત, જયેશભાઇ ડોડીયા,     ગંગદાસભા ડોડીયા, દોલુભા ડોડીયા, પ્રવિણસિંહ હેરમા, ધીરૂભા રાઠોડ, દિપભા ડોડીયા, નિતીનસિંહ પરમાર, ચંદુભા ડોડીયા, વિક્રમસિંહ રાઠોડ, વશરામસિંહ રાઠોડ, ભાવસિંહ ડોડીયા (શિવશકિત), મોહનસિંહ વાઢેર, કાનાજી ચૌહાણ, ભાવસિંહ ઓરા, માલદેવસિંહ ભાટી, અરૂણસિંહ સોલંકી, મોહનસિંહ ડોડીયા, યશપાલસિંહ ડોડીયા, વિવેકસિંહ સિંધવ, દિપેનસિંહ ડોડીયા, મહેન્દ્રસિંહ જાદવ, વિરેન્દ્રસિંહ સિંધવ, જોગેન્દ્રસિંહ ચંપાવત તેમજ સર્વે આમંત્રિત મહેાનો, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સભ્યો, હોદેદારો, સહભાગી પોલીસ પ્રશાસન, મહાનગરપાલીકા, મિડીયાના મિત્રો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા સર્વેનો આભાર વ્યકત કરાયો હતો.

(3:57 pm IST)