Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મગફળી રજીસ્ટ્રેશન : સર્વત્ર શાંતિ :કાલથી રેન્ડમલી ૧૦ ટકા વેરીફિકેશન :FIC કોડ-પાસબુકની ઝેરોક્ષ તથા ખેડૂતે કેટલી મગફળી વાવી -તલાટીનો દાખલો ફરજીયાત

મગફળી રજીસ્ટ્રેશનઃઆજ સુધીમાં ૭૦ હજારથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશનઃ હાલથી તંત્ર દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ વેરીફિકેશનઃ ૧૦ ટકા રેન્ડમલી ચકાસણી થશે :ખેડૂતોને FIC કોડ-પાસબુકની ઝેરોક્ષ તથા ખેડૂતે પોતાની જમીનમાં કેટલા વિધામાં કેટલી મગફળીવાળી કેટલી ઉપજ વિગેરે તમામ બાબતનો તલાટીનો દાખલો દેવો ફરજીયાતઃ હવે રજીસ્ટ્રેશનમાં કોઇ ફરકતું નથીઃ સર્વત્ર શાંતિ.

(3:47 pm IST)