Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સરકારી કચેરીનાં આઉટ સોર્સીંગનાં કર્મચારીઓ બે મહિનાથી પગાર વિહોણા

રાજકોટ : વિવિધ સરકારી કચેરીઓમાં આઉટ સોર્સીંગ એટલે કે ખાનગી કોન્ટ્રાકટ પધ્ધતીથી કામ કરતાં ડ્રાઇવરો, કોમ્યુટર ઓપરેટરો, સેવકો વગેરેનું આર્થીક શોષણ થઇ રહ્યાનું અને બે મહીનાથી પગાર નહી થયો હોવાની રજૂઆત આ કર્મચારીઓએ કલેકટરને કરી હતી. તે વખતની તસ્વીર.

(3:31 pm IST)