Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વોર્ડ નં. ૭ના ભીલવાસમાં ભૂગર્ભ ગટરના પાણી ઘરોમાં ઘુસ્યાઃ લોક રોષ

રાજકોટઃ શહેરમાં ભારે વરસાદથી ભૂગર્ભ ગટરો જામ થઇ ગઇ છે જેની સફાઇમાં તંત્ર ઉણુ ઉતર્યું છે ત્યારે વોર્ડ નં.૭માં આવેલ ભીલવાસમાં ભૂગર્ભ ગટરોના ગંદાપાણી સંડાશમાં થઇને મકાનોમાં ઘુસ્યા છે. ફરીયાદો કરવા છતા આજે ત્રીજા દિવસે પણ ગટરો સાફ નહી થતા રહેવાસીઓમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. તસ્વીરમાં મકાનોમાં ધુસેલા ગટરના ગંદા પાણી દર્શાય છે.

(3:29 pm IST)