Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાજકોટ-મોરબી સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર હિતેશ પાટડીયા કંડલા બાયપાસ રવિરાજ ચોકડીએથી ઝડપાયો

રાજકોટ ;મોરબી રાજકોટ ગ્રામ્ય,સુરેન્દ્રનગર,જામનગર,કચ્છ-ભુજ જિલ્લા પાંચ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ ઈસમ હિતેષ કાનજીભાઈ પાટડીયા ( ઉ.વ.૩૨ ) (રહે.લાયન્સનગર,શિવ આરાધના સોસાયટી,બ્લોક નં.૪૯ હાલ રહે.રાજકોટ,રૈયા રોડ,બાપા સીતારામ ચોક ) હદપારી હુકમનો ભંગ કરી મોરબી નવલખી ફાટક,કંડલા બાયપાસ,રવિરાજ ચોકડી તરફ જવાના રોડ પાસેથી મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી મોરબી સિટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

(6:49 pm IST)