Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ધો.૧૦-૧રની પૂરક પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ : ૧૧ હજાર પરીક્ષાર્થીઓ

રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ૩૪ કેન્દ્રો ઉપર ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનો શાંતિપૂર્વક પ્રારંભ થયો છે. ધો.૧૦ની પરીક્ષા ૧૦ કેન્દ્રોના પ૬૧૩ છાત્રો તેમજ ધો.૧ર સાયન્સમાંં ૪૬૩૧ અને ધો. ૧ર સામાન્ય પ્રવાહના ૧૮૦ર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છેે.કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે પરીક્ષાનો ખાસ કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)