Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હિરાસર એરપોર્ટઃ પસાર થતી વીજળી લાઇન અને જમીન ઉપરના વૃક્ષોએ બે મોટી સમસ્યા ડિર્માકેશનનું કામ પુરૃં: આજે ગાંધીનગરમાં મીટીંગ

રાજકોટથી ર૦ કિ.મી. દુર બનનાર હિરાસર એરપોર્ટ અંગે મીટીંગ મળીઃ એરપોર્ટ ઓથોરીટીના દિલ્હીના અધીકારી-રેવન્યુ અધીકારી વચ્ચે મીટીંગ યોજાઇઃ ડીર્માકેશન કામ પુરૃં પણ પસાર થતી વીજળીની હેવી લાઇન અને બાંધકામને નડે તેવા વૃક્ષો ખાસ મોટી સમસ્યાઃ આ બે મુદ્દા અંગે સમીક્ષા કરાઇઃ આજે ગાંધીનગરમાં મીટીંગ.

(3:33 pm IST)