Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રાજકોટ એસ. ટી. સહિત રાજયભરના એસટીના તમામ હાઇલેવલ અધિકારીઓ-ડીવીઝન નિયામકો-ડેપો મેનેજરો-વર્કશોપ ઇન્ચાર્જના મોબાઇલ નંબર બદલાયાઃ એરટેલમાંથી વોડાફોન ઇન...

રાજયના એસ. ટી. બોર્ડનો ધરખમ નિર્ણયઃ આજથી કુલ ૬૦૩ અધિકારીઓના મોબાઇલ નંબર બદલાયાઃ એરટેલને બદલે હવે વોડાફોન નંબરઃ તમામ હાઇલેવલ અધિકારીઓ-ડીસી-ડેપો મેનેજર-મેનેજરો-વર્કશોપ મેનેજર-ઇન્ચાર્જના નંબરો હવે ૬૩ ની સીરીઝમાં આવી ગયાઃ રાજકોટના ડીવીઝનલ નિયામક દિનેશ જેઠવાનો નવો નંબર ૬૩પ૯૯ ૧૯૦૩૯

 

(4:08 pm IST)