Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચમત્‍કારિક સંશોધનઃ સફેદ વાળ, ખરતા વાળનો કાયમી ઈલાજઃ અસ્‍મિકા હેર ઓઈલ

સદ્દગુરૂદેવ પૂ.રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને પુસ્‍તકોમાંથી સ્‍ફુરિત થયેલા પ્રયોગોમાંથી અકલ્‍પનીય હેર ઓઈલનું સર્જન : પ્રોપર્ટી વ્‍યવસાયમાં સક્રિય મિતેશભાઈ રૂપારેલીયાએ સળંગ આઠ વર્ષ સુધી સંશોધન - સાધના કરી : ગજા બહારનો ખર્ચ કર્યો : ખૂબ સંઘર્ષ બાદ સદ્દગુરૂદેવની કૃપા પૂર્ણપણે વરસી : નાનાભાઈ જયદેવ રૂપારેલીયાનો સતત ૨૪ કલાકનો સાથ : પુરૂષો - મહિલાઓ માટે અલગ - અલગ તેલ બનાવ્‍યા : ૬ વર્ષથી માંડીને ૭૮ વર્ષની વયના લોકોને ચમત્‍કારીક પરિણામો મળ્‍યા : રાત્રે અથવા સવારે અસ્‍મિકા તેલ નાખો, આંગળીથી દશ મિનિટ માથા પર મસાજ કરો.. ટૂંકાગાળામાં ચમત્‍કાર સર્જાશે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અસ્‍મિકા હેર ઓઈલના સર્જક મિતેશભાઈ રૂપારેલીયા અને જયદેવભાઈ રૂપારેલીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ : કાળા - લાંબા - રેશ્‍મી વાળ દરેકનું સ્‍વપ્‍ન હોય છે. આ માટે લોકો વિવિધ તેલ - શેમ્‍પુ વગેરેનો પ્રયોગ કરતાં હોય છે, પરંતુ મોટાભાગે નિષ્‍ફળતા મળે છે. નાની વયે વાળ સફેદ થવા અને વાળ ઉતરવા ઘેર - ઘેર સમસ્‍યા બની ગઈ છે. આ સ્‍થિતિમાં એક કલ્‍પનાનીત સમાચાર છે. રાજકોટની એક વ્‍યકિતએ ચમત્‍કારીક હેર ઓઈલનું સંશોધન કર્યુ છે. આ તેલ વાળને નિヘતિરૂપે કાળા અને લાંબા કરે છે.

સદ્દગુરૂદેવ પૂજય રણછોડદાસજી મહારાજના કૃપાપ્રાપ્‍ત રાજકોટના મિતેશભાઈ રૂપારેલીયાએ સાત વર્ષની મહેનત બાદ, પારાવાર ખર્ચ અને સતત પ્રયોગો પછી આヘર્યજનક હેર ઓઈલનું સંશોધન કર્યુ છે. મિતેશભાઈ કહે છે કે, સદ્દગુરૂદેવની અનરાધાર કૃપાના કારણે જ હેર ઓઈલનું સર્જન થયું છે.

વાળ અંગે અભૂતપૂર્વ અને ક્રાંતિકારી સંશોધન થયું છે. મિતેશભાઈ રૂપારેલીયાએ અસ્‍મિકા હેર ઓઈલ બજારમાં મૂકયુ છે. જે વાળને કાળા કરે છે. વાળ લાંબા કરે છે અને જે લોકોના માથા પર વાળ નથી તેને નવા વાળ ઉગવા લાગે છે.

વાળની સમસ્‍યાઓથી પીડાતા લોકો માટે ખુશખબર આપનાર મિતેશભાઈની સંશોધન મહેનતની રોમાંચક સ્‍ટોરી માણીએ. મીતેશભાઈ રૂપારેલીયા મૂળ કન્‍સ્‍ટ્રકશનના વ્‍યવસાયી છે અને જાનકી પ્રોપર્ટીના સંચાલક છે.

તેઓ બાળપણથી જ વાંચવાના ગજબના શોખીન છે. વિવિધ વિષયો પરના પુસ્‍તકો સતત વાંચતા રહે છે. પૂ.રણછોડદાસજી મહારાજ પર તેઓને અપાર શ્રદ્ધા છે. ગુરૂદેવના પુસ્‍તકો પણ ખૂબ વાચ્‍યા છે અને વાંચે છે. મિતેશભાઈએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતું કે પૂ.સદ્દગુરૂદેવે આરોગ્‍ય અને ખાનપાન અંગે પ્રવચનોમાં ખૂબ કહ્યું છે અને તેઓશ્રીના પુસ્‍તકોમાં આ અંગે ખૂબ લખાયુ છે. આવા વિષયો મને પસંદ પડવા લાગ્‍યા. હું દિવસ - રાત સદ્દગુરૂદેવના પુસ્‍તકો વાંચતો.

એક વખત એવું બન્‍યું કે એક હેર ઓઈલવાળાએ મોટા - મોટા દાવા કરીને તેલ ખરીદાવ્‍યુ. મારા ગ્રુપે તેમનું હેર ઓઈલ ખરીદ્યુ, પરંતુ કરાયેલા દાવા પ્રમાણેનું તેલ ન નીકળ્‍યું. મીતેશભાઈ આગળ કહે છે કે મને ઝાટકો લાગ્‍યો. હું સૂંઈ ન શકયો. સદ્દગુરૂદેવના પુસ્‍તકોમાં વાળ અંગે વાંચેલુ યાદ આવવા લાગ્‍યું. મનોમન સંકલ્‍પ કર્યો કે પૂજય રણછોડદાસજીની કૃપાદૃષ્‍ટિ મારા પર છે અને કોઈએ ન બનાવ્‍યુ હોય તેવું હેર ઓઈલ હું બનાવીશ.

સદ્દગુરૂદેવના પુસ્‍તકો ફરીથી વાંચવા લાગ્‍યો. જુદા - જુદા પુસ્‍તકોમાં આરોગ્‍ય અંગે લખાયેલી વાતો અલગ તારવી. પ્રયોગો શરૂ કર્યા. મિતેશભાઈ કહે છે કે, મારી ખૂબ ખૂબ કસોટી થઈ. પ્રયોગો માટે ગજાબહારના ખર્ચ કર્યા. આઠ વર્ષ જેટલો સમય લાગ્‍યો. રાત્રી - દિવસ મારા મનમાં પ્રયોગોના જ વિચારો ઘૂમતા રહ્યા.

મિતેશભાઈ નિખાલસ બનીને કહે છે કે હું સાયન્‍સનો વિદ્યાર્થી હતો, પરંતુ જ્ઞાની નહિં. મને આજે પણ વિજ્ઞાનમાં કસી ખબર પડતી નથી. ઉપરાંત વનસ્‍પતિનો પણ નિષ્‍ણાંત નથી, પરંતુ મને ગુરૂદેવ પ્રેરણા આપતા ગયા અને હું પ્રયોગો કરતો ગયો. લાંબા સમયે મને થોડી સફળતા મળી. હેર ઓઈલના પ્રયોગોમાં વાળનો ગ્રોથ ખૂબ થવા લાગ્‍યો. પરંતુ સફેદ વાળ કાળા થતા ન હતા. ફરીથી પ્રયોગો શરૂ કર્યા. જુદા - જુદા અસંખ્‍ય પ્રયોગો બાદ પૂ.રણછોડદાસજીની અમૂલ્‍ય કૃપા થઈ અને ચમત્‍કાર કરે તેવા હેર ઓઈલનું સર્જન થયું.

ખૂબ ટૂંકાગાળામાં વાળ કાળા થાય અને ખૂબ લાંબા થાય તેવા તેલનો આવિષ્‍કાર થયો. વર્ષોના અખતરા, ઉજાગરા અને ખર્ચ લેખે લાગ્‍યા.

મિતેશભાઈએ તેલ અંગે વિવિધ લોકો પાસે અખતરા કરાવ્‍યા છે. ૬ વર્ષના બાળકથી માંડીને ૭૮ વર્ષની વયના વડીલો પર હેર ઓઈલના પ્રયોગો કર્યા છે અને ગજબ પરિણામ પ્રાપ્‍ત થયા છે.

વાળની સમસ્‍યામાં ચમત્‍કારીક પરિણામ આપતા આ હેર ઓઈલનું નામ ‘‘અસ્‍મિકા'' રખાયુ છે. આ શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો છે. જેનો અર્થ લાંબા અને ઘાટા વાળ, તેવો થાય છે. મિતેશભાઈ કહે છે કે તેલમાં કોઈ જ પ્રકારના કેમીકલનો ઉપયોગ થયો નથી. તમામ વસ્‍તુઓ નેચરલ સ્‍વરૂપે જ વાપરવામાં આવી છે. સુગંધ માટે પણ કોઈ પ્રકારનું કેમીકલ વાપર્યુ નથી. સદ્દગુરૂદેવ પ્રત્‍યેની મારી શ્રદ્ધાથી આ તેલનું સંશોધન થયુ છે તેથી ખોટા દાવા નહિં કરૂ.

હાલ અસ્‍મિકા હેર ઓઈલના ૨૦૦ એમએલના પેકીંગ બજારમાં મૂકયા છે. મહિલાઓ માટે અને પુરૂષો માટે અલગ - અલગ પ્રકારના તેલ બનાવવામાં આવ્‍યા છે. મહિલાઓ આ તેલનો ઉપયોગ કરે ત્‍યારથી તેના વાળમાં પરિવર્તન થવા લાગે છે ખૂબ ટૂંકાગાળામાં વાળ ખરવાના બંધ થઈ જાય. વાળ લાંબા અને કાળા થઈ જાય અને કરલીવાળની સમસ્‍યા પણ સંપૂર્ણપણે દૂર થાય છે.

મિતેશભાઈ કહે છે કે અસ્‍મિકા હેર ઓઈલની સુગંધ થોડી તીવ્ર છે. પરંતુ માથામાં આ તેલ નાખ્‍યા બાદ ૧૦ મિનિટમાં સુગંધ દૂર થઈ જાય છે. તેલ નાખવાની રીત થોડી અલગ છે. રાત્રે અથવા સવારે તેલ નાખવાનું છે. તેલ નાખ્‍યા બાદ હાથની દશેય આંગળી દશ મિનિટ સુધી માથા પર ફેરવવાની છે.

મિતેશભાઈ કહે છે કે સદ્દગુરૂદેવની કૃપા અને પ્રેરણાથી નિર્માણ થયેલા તેલના પ્રયોગોને અપાર સફળતા મળી છે. ચમત્‍કારીક પરિણામો પ્રાપ્‍ત થયા છે. અનુભવો તો એવા થયા છે કે માત્ર ૧૦ દિવસ અસ્‍મિકા હેર ઓઈલ વાપર્યા બાદ વ્‍યકિત માની ન શકે તેવા પરિણામો મળે છે.

મિતેશભાઈ કહે છે કે હું તેલ બનાવીને પૂ.રણછોડદાસજીના ચરણોમાં ધરી દઉં છું બાદમાં પેકીંગ કરૂ છું. એમની કૃપાથી જ હું વાળની દુનિયામાં ક્રાંતિ કરી શકયો છું.

સમગ્ર સંશોધન કાર્યમાં મિતેશભાઈને તેમના નાનાભાઈ જયદેવભાઈનો સહયોગ મળ્‍યો છે. બંને ભાઈઓ ગાઢ મિત્રની જેમ રહે છે. કમાલ એ છે કે મિતેશભાઈ અને જયદેવભાઈના જીવનસાથી કોમલબેન અને વૈશાલીબેન સગા બહેનો છે. મિતેશભાઈ કહે છે કે તેલના સંશોધનમાં મારા માતા બીનાબેન - પિતા રમેશભાઈના પણ ખૂબ આર્શીવાદ છે. હું સંશોધન કરતો હતો ત્‍યારે મને એમણે ખૂબ સહન કર્યો છે. પિતાશ્રી તો કહેતા કે તું તેલ માટે પાગલ થઈ જઈશ.

મિતેશભાઈનો પુત્ર રઘુરાજ આઈપીએસની તૈયારી કરે છે. જયદેવભાઈની દિકરીઓ પિનાલી અને ક્રિષ્‍ના ખૂબ તેજસ્‍વી છે. મિતેશભાઈના બહેન શિતલબેન ગણાત્રા રાજકોટમાં જ સાસરે છે.

મિતેશભાઈ કહે છે કે અસ્‍મિકા હેર ઓઈલનું વેચાણ નેટવર્ક ગોઠવાઈ રહ્યું છે. રાજકોટ અને સૌરાષ્‍ટ્રના વ્‍યાપારીઓ અમારો સંપર્ક કરી રહ્યા છે. ટૂંકાગાળામાં વિશાળ નેટવર્ક ગોઠવાઈ જશે.

 

એક વખત રાત્રે ૩:૩૦ વાગ્‍યે પ્રેરણા થઈ અને...

પ્રયોગ થોડો સફળ થયો હતો, પૂર્ણ સફળતા માટે મથતો હતો ત્‍યારે રાત્રે પૂ.સદ્દગુરૂદેવે પ્રેરણા કરી અને ચમત્‍કારીક તેલ બન્‍યુ

રાજકોટ : મિતેશભાઈ રૂપારેલીયા સંશોધનમાં ઓતપ્રોત હતા. વાળ અંગે કોઈએ ન કર્યુ હોય તેવું કરી દેખાડવુ હતું. વર્ષોના પ્રયોગો બાદ અડધી સફળતા મળી. વાળ વધવા લાગ્‍યા પણ સફેદ વાળ કાળા થતા ન હતા. મિતેશભાઈ કહે છે કે પૂ.રણછોડદાસજી પર અપાર શ્રદ્ધા હતી. તન - મન પર સંશોધનો જ છવાયેલા હતા પણ પૂર્ણ સફળતા મળતી ન હતી.

મિતેશભાઈ કહે છે આ સ્‍થિતિમાં એક રાત્રે હું ભર ઉંઘમાં હતો. અચાનક ૩:૩૦ વાગ્‍યે ઉંઘ ઉડી. પૂ.બાપુએ પ્રેરણા કરી હોય તેમ નવા પ્રયોગનો વિચાર આવ્‍યો. એ પ્રયોગ રાત્રે જ કર્યો અને ચમત્‍કાર થયો. સફેદ વાળને કાળા - લાંબા અને ભરાવદાર કરતુ હેર ઓઈલ તૈયાર થઈ ગયું. સંશોધન દરમિયાન પૂ. હરિચરણદાસજીએ પણ આર્શીવાદ આપીને કહ્યું હતું ‘‘ચાવી ઘૂમાવતો રહેજે, તાળુ ખુલી જશે.''

 

અસ્‍મિકા હેર ઓઈલ વેચાણ નેટવર્ક

(૧) વિકાસ ફાર્મસી : લક્ષ્મીનગર નાલા સામે હાઉસીંગ બોર્ડ, રાજકોટ.

(૨) યશ મેડીકલ : મોટી ટાંકી ચોક, રાજકોટ.

(૩) દેવ પુષ્‍પક મેડીકલ : હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ.

(૪) શિવમ ફાર્મસી : ઈન્‍દીરા સર્કલ.

(૫) માધવ મેડીસીન : રાજ પેલેસ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૬) ભાવેશ મેડીકલ : જયુબેલી ટ્રેડ સેન્‍ટર, જવાહર રોડ, રાજકોટ.

(૭) ગોપલાણી મેડીસીન : જંકશન પ્‍લોટ મેઈન રોડ, રાજકોટ.

(૮) શ્રીજી મેડીસીન : રાણી ટાવર, ક્રિસ્‍ટલ મોલ સામે.

(૯) ચેતના મેડીકલ : નિર્મલા સ્‍કુલ પાસે, હનુમાન મઢી ચોક, રાજકોટ.

(૧૦) ભકિત મેડીકલ : પંચાયત ચોક પાસે, રાજકોટ.

(૧૧) સહેલી બ્‍યુટી શોપ : પંચાયત ચોક આગળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

(૧૨) મારૂતિ મેડીસીન : જાસબ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક, રાજકોટ.

(૧૩) રાધે ફાર્મસી : નાના મૌવા સર્કલ, મારવાડી હાઉસ બાજુમાં, રાજકોટ.

(૧૪) શ્રીજી મેડીકલ : હોટલ ફન સામે પારેવડી ચોક.

(૧૫) વરદ મેડીકલ : યુનિવર્સિટી રોડ, રાજકોટ.

(૧૬) રમણીકલાલ ધનજીભાઈ શાક માર્કેટ પાસે - ૯૮૨૫૯ ૧૩૪૫૬ - મોરબી.

(૧) કંપનીનો નંબર : ૯૩૨૭૭ ૦૬૭૦૭

ઘરે બેઠા ડિલીવરી માટે તેમજ પૂછપરછ માટે

(૨) અલ્‍પેશભાઈ પોપટ - ૯૮૨૫૨ ૨૮૨૮૬

(૩) કાંસીક મણીયાર - ૯૦૩૩૩ ૩૧૨૬૬

 

મહાનુભાવોએ અસ્‍મિકા તેલ વાપર્યા બાદ આપેલા અભિપ્રાયો

(૧) ડો.નિરજ ખંધડીયા : ૩૦ થી ૪૦ દિવસમાં વાળ નવા ઉગવા લાગ્‍યા અને તેલ વાપરવાનું શરૂ કર્યુ ૩ કે ૪ દિવસમાં વાળ ખરતા સાવ બંધ થયા.

(૨) ડો.રૂપારેલ : ખરેખર જે માનવામાં ના આવે  પણ માનવુ પડયુ ૪૦ થી ૫૦ દિવસમાં વાળ આવવા લાગ્‍યા.

(૩) નિલેશ સોમૈયા : (કસ્‍ટમ ઓફીસર) પહેલા સાંભળ્‍યુ તો મજાક લાગી પછી થયુ તેલ વાપરવામાં શું નુકશાની તો નથી ને પરંતુ અદ્દભૂત પરિણામ આવ્‍યુ. ૫૦ દિવસથી વાળ ઉગવા લાગ્‍યા.

(૪) દિપકભાઈ ગોરડીયા : વાત સાંભળી ત્‍યારથી વિશ્વાસ હતો આ તેલ ઉપર અને મારો વિશ્વાસ સાચો થયો ૫૦ થી ૭૦ દિવસમાં રીઝલ્‍ટ મળ્‍યુ.

(૫) વિપુલ મહેતા : (ડેવલોપર્સ) આ હેર ઓઈલ રેગ્‍યુલર લગાડયુ. દરરોજ ઉપયોગ કર્યો અરીઠાના સાબુથી જ માથુ ધોયુ મને પરિણામ જરૂર મળ્‍યુ.

(૬) વાસુદેવભાઈ (અંબિકા ફરસાણ) મારે વાળ ખરવાનો ખૂબ જ પ્રોબ્‍લેમ હતો  અને આગળથી વાળ ખરી ગયા હતા. આ અસ્‍મિકા તેલ શરૂ કર્યુ વાપરવાનું અને ભાઈ ૫માં દિવસથી વાળ ખરવાના તાત્‍કાલીક બંધ.

(૭) વિરેનભાઈ ધ્રુવ (સ્‍ટેશનરી વેપારી) : વાત સાંભળીને હસવુ આવ્‍યુ માટે સાવ વાળ ખરી ગયા હતા. માથામાં આગળના ભાગમાં તેલ વાપર્યુ અને અદ્દભૂત ચમત્‍કાર સૌથી સારા અને ઝડપથી વાળ આવવા લાગ્‍યા.

(૮) ગૌરાંગભાઈ : વાળ વધુ પડતા ખરતા જેમને લીધે માથામાં ટાલ પડવા લાગી. લગ્નની કયાંય વાત ચાલે તો ટાલ પણ નડવા લાગી પરંતુ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરવા તાત્‍કાલીક બંધ અને ૬૦ થી ૭૦ દિવસમાં વાળનો ગ્રોથ વધ્‍યો. ટાલ ઓછી થવા લાગી.

(૧) મંગળાબેન (૭૦ વર્ષ) : દવાથી અને ઉપર પણ અસર કરે વાળ ધોતા અને વાળ ઓળવા એટલા વાળ ઉતરે કે જેની વાત નહી. ખૂબ દવા કરાવી ખૂબ નવા તેલ વાપર્યા પણ પછી આ તેલ વાપર્યુ માનસો નહિં ૨૦ થી ૩૦ દિવસમાં તો સાવ વાળ ખરવાના બંધ.

(૨) અલ્‍પાબેન મણીયાર (૩૯ વર્ષ): આ તેલનો ઉપયોગ કરવાથી ફકત ૪ વાર માથામાં લગાડયુ ત્‍યાં જ તદ્દન વાળ ખરતા બંધ અદ્દભૂત ચમત્‍કાર થયો.

(૩) કપીલાબેન (૪૧ વર્ષ): માથાની લટે લટ ઉતરતી થાકી ગઈ તી વાળ ઓળવતા પણ બીક લાગતી તેવી હાલત થઈ ગઈ હતી. પરંતુ આ તેલનો ઉપયોગ કર્યો વાળ ખરતા સાવ બંધ અને કાળા પણ થયા.

(૪) રશ્‍મિબેન (૪૦ વર્ષ): વાળ ધોવા વખતે અને વાળ ઓળતી વખત દાંતીયામાં વાળ ખરતા જોઈને દુઃખ થતુ પણ મારા હાથમાં અશ્‍મિકા તેલ જેમના રૂા.૭૦૦માં કિંમતમાં ખરીદ્યુ. વાળ ધોવામાં અરીઠાનો ઉપયોગ કર્યો મને સૌથી સારૂ તાત્‍કાલીક રીઝલ્‍ટ મળ્‍યુ.

 

અસ્‍મિકા હેર ઓઈલ

* પુરૂષો માટેનું હેર ઓઈલ :

૨૦૦ એમએલ - રૂા.૨૪૯૯

- સાવ વાળ ન હોય તો નવા ઉગે. વાળ કાળા અને લાંબા થાય.

* સ્ત્રીઓ માટેનું હેર ઓઈલ

૨૦૦ એમ એલ - રૂા.૬૯૯

- વાળ ખરતા બંધ થાય, સફેદ વાળ કાળા થાય, વાળ લાંબા અને સુવાળા થાય.

(4:23 pm IST)
  • પોરબંદર નજીક દરિયામાં શંકાસ્‍પદ બોટ દેખાઇ : તમામ સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ મોડ ઉપર access_time 4:10 pm IST

  • ખીરસરા જીઆઇડીસીએ ૧પ૦થી વધુ વેપારીઓની અરજીઓ નહીં સ્‍વીકારતા પ્રચંડ રોષઃ અરજીના રૂપિયા ૧રપ૦ પાછા દેવાની પણ ના : જીઆઇડીસી ખાતે વેપારીઓના ટોળા access_time 4:20 pm IST

  • સાબરકાંઠામાં પબજી અને મોમો ચેલેન્જ ગેમ ઉપર પ્રતિબંધ લાદતા કલેકટર : પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમનારા સામે કાયદાકીય દંડની કાર્યવાહી થશે access_time 6:14 pm IST