Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

નેચી મકવાણા ભાજપમાં

 રાજકોટઃ પૂર્વ કોર્પોરેટર અમરશીભાઈ મકવાણાના પુત્ર અને ડીએમકે ગ્રુપના નેચી મકવાણા પોતાના સંખ્‍યાબંધ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. તેઓ ઉપલાકાંઠા વિસ્‍તારમાં વિવિધ સામાજીક ક્ષેત્રે કાર્યરત છે. કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ સહિતના ભાજપના આગેવાનોએ નેચીને ખેસ પહેરાવી સ્‍વાગત કર્યુ હતું. આ પ્રસંગે  જૈમનભાઈ પરમાર, સૌમ્‍ય દાફડા, દિલીપ સોસા, પ્રતાપ સોસા, રોહિતભાઈ સોલંકી, રવિભાઈ, હર્ષદભાઈ વાળા, પ્રકાશભાઈ વાઘેલા, મિલન પટેલ, દિલીપભાઈ ચૌહાણ, રાહુલ ચૌહાણ, શૈલેષ પટેલ, તુષાર સાગઠિયા, દીપકભાઈ અરજણભાઈ મકવાણા, ખીમજીભાઈ બાવાભાઈ મકવાણા, અશ્વિનભાઈ પોપટભાઈ મકવાણા,  દીપક રામજીભાઈ મકવાણા, રોનક દિનેશભાઈ મકવાણા, પિન્‍ટુ રમેશભાઈ મકવાણા, ચંદ્રપાલ, બકુલભાઈ ભીખાભાઈ, ચાવડા ધર્મેશ દેવજીભાઈ, મકવાણા રમેશભાઈ વેરશીભાઈ, મકવાણા શૈલેષ વાલજીભાઈ, મકવાણા અમરશીભાઈ જીવાભાઈ, મકવાણા જીગર રમેશભાઈ, પારઘી વિશાલ માવજીભાઈ, મુછડિયા, રવજીભાઈ માવજીભાઈ, રાઠોડ અશોકભાઈ ભાણજીભાઈ, મકવાણા શનિભાઈ, નવઘણભાઈ, મકવાણા દિલીપભાઈ, રામજીભાઈ, મૂછડિયા શૈલેષભાઈ ખીમજીભાઈ, મકવાણા, દીપકભાઈ પ્રમેજીભાઇ, મકવાણા ગૌતમ જેન્‍તીભાઈ, સિંધવ મનિષભાઈ સમજીભાઈ, મનિષભાઈ ગોવિંદભાઈ, પ્રશાંતભાઈ, સંજયભાઈ, પરાગભાઈ, પરેશભાઈ, મુન્‍નાભાઈ, અરવિંદભાઈ, વિશાલભાઈ, શુભમ, સંદીપ, વિવેક, રોહિત, વિપુલ, પપ્‍પુભાઈ, કુનાલ, નીતિનભાઈ, ભીખાભાઈ, શરદભાઈ, ભુરાભાઈ, જીતાભાઈ, દીપકભાઈ, કિશોરભાઈ, કાનાભાઈ, દીનેશભાઈ, મનસુખભાઈ, જાફરભાઈ, પ્રશાંતભાઈ સહિતનાઓએ ભાજપનો ખેંસ ધારણ કર્યો હતો.

(4:14 pm IST)
  • સચ્‍ચા હૈ, અચ્‍છા હૈ, ચલો નિતિશ કે સાથ... બિહારમાં મુખ્‍યમંત્રી નિતિશ કુમારના જેડીયુ પક્ષે ચૂંટણી સૂત્ર વહેતું કર્યુ access_time 4:13 pm IST

  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ રહ્યાની અફવા : લોકસભાની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાઈ શકે છે access_time 6:15 pm IST

  • ગુજરાતમાં સમલૈંગીકોને ઉમેદવારી કરવા રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ અપીલ કરીઃ આવા ઉમેદવારોને ટેકો આપવા જાહેરાત કરી access_time 4:17 pm IST