Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સ્કાઉટને રાજયપાલના હસ્તે પુરસ્કાર

 જી ટી શેઠ વિદ્યાલયના સ્કાઉટ ગાઇડના ૧પ કેડેટસને રાજયપાલશ્રી ઓ. પી. કોહલીના હસ્તે રાજય પુરસ્કાર આપવામાં આવેલ. શાળાના અલ્કાબેન મોરી, શોભનાબેન ગોહેલ, શાળા પરિવારે કેડેટસને અભિનંદન પાઠવ્યા હતા.

(3:42 pm IST)