Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજકોટના અશ્વિન હિરાણીને વિરાટે બેટ ભેટમાં આપ્યું

 રાજકોટઃ અહિના નાનામૌવા મેઇન રોડ ઉપર રાજનગરમાં અશ્વિન હેર સ્ટુડીયોના નામે દુકાન ધરાવતા અશ્વિનભાઇ હિરાણીએ તાજેતરમાં ભારતીય ટીમ રાજકોટના ખંઢેરીના મેદાનમાં ટેસ્ટ મેચ રમવા આવેલી ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ અશ્વિનભાઇને પોતાની સહિવાળુ બેટ ભેટમાં આપ્યું હતુ. જયારે વિરાટ સૌપ્રથમ વખત રાજકોટ આવેલો ત્યારે અશ્વિનભાઇએ તેમની હેરસ્ટાઇલ બનાવી હતી.

(3:56 pm IST)