Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ફેસબુકમાં 'મોગલ માં' વિશે અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સોને પકડોઃ ગઢવી સમાજની રજૂઆત

રાજકોટઃ મોબાઇલ ફોનમાં ફેસબુક ઉપર 'મોગલ માં' વિશે એક ગૃપમાં કેટલાક શખ્સોએ અભદ્ર ટીપ્પણી કરતા રાજપૂત અને ગઢવી સમાજના લોકોએ એકઠા થઇ પોલીસ કમીશનર કચેરીએ પહોંચી જોઇન્ટ કમિશનરને આ શખ્સોને તાકીદે પકડી કડક પગલા લેવા માટે લેખીત રજૂઆત કરી હતી. (તસ્વીર.સંદીપ બગથરીયા)

(3:47 pm IST)