Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વોર્ડ નં.૮ના ગંગા પાર્કમાં પેવર કામ

 વોર્ડ નં.૮માં ગંગા પાર્કમાં પેવર કામનો પ્રારંભ વોર્ડ નં. ૮ના ભાજપના પ્રભારી નિતીનભાઇ ભુત, રાજુભાઇ અઘેરા, રઘુભાઇ ધોળકિયા, અશ્વીન પાંભર, જાગૃતિબેન ઘાડીયા, વીજયાબેન વાછાણી તેમજ સોસાયટીના અગ્રણીઓના હસ્તે તેમજ વોર્ડ મહામંત્રી કાથડાભાઇ ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યંું હતું. આ પ્રસંગે ડી.બી. ખીમસુરીયા, કિરણબેન માંકડીયા, રઘુભાઇ સોલંકી, જયોતિબેન લાખાણી, પુર્વેશ ભટ્ટ, રેખાબેન ઠુંમર, તેજશ જોષી, જસ્મીન મકવાણા, નીનાબેન વજીર, હર્ષિદાબેન પટેલ, રીટાબેન પટેલ, અશ્વીન રાખશીયા, દિલસુખ રાઠોડ, ખોડીદાસભાઇ સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ સોસાયટીના આગેવાનો બહોળી સંખ્યામંાં ઉપસ્થિત રહયા હતા.

(3:43 pm IST)