Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જાન બચી તો લાખો પાયે...ફિલરમેન અને રિક્ષાચાલકનો બચાવ

બંબાટ ઝડપે ઘુસી આવેલી કાર ડિઝલ પુરવાના મીટરને ઉલાળીને રિક્ષા સાથે અથડાઇ ગઇ હતી. આ વખતે ફિલરમેન મુસ્લિમ યુવાન અને રિક્ષાચાલક વિજયભાઇ સમય સુચકતા વાપરી છેલ્લી ઘડીએ દુર હટી જતાં બંનેનો ચમત્કારીક બચાવ થયો હતો.

(3:34 pm IST)