Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પટેલ કોલોની વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે પેવર રોડનું કામનું ખાતમુહૂર્ત

 રાજકોટ, શહેરના જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો દ્વારા વોર્ડ નં.૧૩માં પોર્સ વિસ્તાર ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ગ્રાન્ટમાંથી પટેલ કોલોની વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે પેવર રોડનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ. વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર તેમજ એસ્ટેટ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, અશ્વિનભાઇ પાંભર, વોર્ડપ્રમુખ હસુભાઈ ચોવટિયા, વોર્ડમહામંત્રી યોગેશભાઈ ભુવા, સંજયસિંહ વાદ્યેલા, યુવા ઉદ્યોગપતિ જયેશભાઈ સોરઠીયા, ભાજપ અગ્રણીઓ શૈલેષભાઈ ડાંગર, વજુભાઈ લુણસીયા, ભરતભાઈ બોરીચા, રમેશભાઈ બાલસરા, વિશાલભાઈ પરમાર, પ્રવીણભાઈ ચૌહાણ, જોષી અદા, ગોવિંદભાઈ ટોયટા, રમેશભાઈ વેકરીયા, આશિષભાઈ સરપદળીયા, વિરાભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરેશભાઈ ઠાકર, નરશીભાઈ ઝાલાવડીયા, પ્રવીણભાઈ રંગાણી, મનીષભાઈ મારું, ચેતનભાઈ ગજેરા, મુકેશભાઈ શુકલ, પરેશભાઈ ઉધ્ધાળ, રમેશભાઈ પાચાણી, જેન્તીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, છગનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, પાચાણી સાહેબ, ગજેરા સાહેબ, તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જયશ્રીબેન કિયાડા, ક્રિષ્નાબેન વેકરિયા, કિરણબેન ઝાલાવડીયા, સોનલબેન ઝાલાવડીયા, વિજયાબેન વીરડીયા, જીજ્ઞાબેન વીરડીયા, હિનાબેન વીરડીયા, દિવ્યાબેન વીરડીયા, પ્રભાબેન ઝાલાવડીયા, તૃપ્તિબેન ઝાલાવડીયા, બીનાબેન ઝાલાવડીયા, ગીતાબેન ધોળુ, ગૌરીબેન વિરાણી, ઇલાબેન વિરાણી, લાભુબેન વિરાણી, અસ્મિતાબેન વિરાણી, હર્ષાબેન પટેલ, રેખાબેન પટેલ, હંશાબેન પટેલ, લક્ષ્મીબેન પટેલ, સોનલબેન મારું, ઉષાબેન મારું, સુમિતાબેન ગઢીયા, ભાનુબેન પાંભર, જીજ્ઞાબેન પટેલ, ચંદનબેન પોપટ, રસીલાબેન પોપટ, સુનીતાબેન, કુસુમબેન, રેખાબેન તેમજ બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને આ પેવર રોડનું ખાતમુહુર્ત થતા હર્ષની કાગની પ્રસરી હતી.(૨૨.૯)

(3:44 pm IST)