Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકની જીતના વધામણાઃ શહેર ભાજપ દ્વારા આતશબાજી કરી મોં મીઠા કરાવાયા

રાજકોટઃ કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, મેયર ડો. જૈમન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કોર્પોરેશન ચોક ખાતે આતશબાજી કરી પરસ્પર મોં મીઠા કરાવાયા હતા. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, પ્રફુલભાઇ કાથરોટીયા,મોહનભાઇ વાડોલીયા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર અશોક ડાંગર, રક્ષાબેન બોળીયા, કેતન પટેલ, સંગીતાબેન છાયા, કંચનબેન સિધ્ધપુરા, રઘુભાઇ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, અશોક લુણાગરીયા, નિતીન ભુત, નિલેશ જલુ, ડો. દર્શીતાબેન શાહ, રસીકભાઇ બદ્રકીયા, ભાવેશ પરમાર, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખ પરમાર, સંજય ગોસ્વામી, મુકેશ ધનસોત, ઘનશ્યામ કુંગશીયા, કીરીટ ગોહેલ, કાથડભાઇ ડાંગર, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, રજની ગોલ, હરેશભાઇ કાનાણી, અનીષ જોષી, નરેન્દ્ર કુબાવત, રત્નાભાઇ મોરી, મહેશ બથવાર, સુરેશ વસોયા, હીરેન ગોસ્વામી, હિરાભાઇ ડાંગર, બાબુભાઇ આહિર, મનીષ રાડીયા, જયમીન ઠાકર, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, રુપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, અશ્વિન ભોરણીયા, વર્ષાબેન રાણપરા, કીરણબેન સોરઠીયા, ભાવેશ દેથરીયા, કીરણબેન માકડીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, હારૂનભાઇ શાહમદાર, યાકુબભાઇ પઠાણ, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારઘી, રસીકભાઇ પટેલ, ધર્મેન્દ્ર મીરાણી, શામજીભાઇ ચાવડા, અનિલ મકવાણા, ફારૂક બાવાણી, રસીલાબેન સાકરીયા, આસીફ સલોત, રમેશ ઉંઘાડ, હરીભાઇ રાતડીયા, વરજાંગ હુંબલ, ભરત કુબાવત, ગોૈતમ ગોસ્વામી, સુરેશ બોઘાણી, મનોજભાઇ, જયેશભાઇ વોરા, રમેશ અકબરી, વજુભાઇ લુણાસીયા, રજાકભાઇ જામનગરી, ડો. પ્રીતેશ પોપટ, હીતેશ ઢોલરીયા,રતાભાઇ પરમાર, દીપાબેન કાચા,દિપાબેન મલકાન, રક્ષાબેન જોષી, જાગૃતિબેન ભાણવડીયા, નીનાબેન વજીર, હસુભાઇ છાંટબાર, યુવરાજસિંહ ચુડાસમા, નારણભાઇ બોળીયા, જયસુખ બારોટ, દિપક મહેતા, પાર્થ ચોેહાણ, રઘુ બોળીયા, તોગાભાઇ ધોળકીયા, વિપુલ માખેલા, ગુલાબસિંહ જાડેજા, પીન્ટુ રાઠોડ, દેવયાનીબેન રાવલ, જેન્તીભાઇ ધાધલ, સુરેશભાઇ સીંધવ, કીરીટ કામલીયા, બીપીન પરમાર, ઇલાબેન દવે, પ્રવીણ મકવાણા, વનીતાબેન દક્ષીણી,નીશ્ચલ જોષી, મહેશ રાઠોડ, રાજેન્દ્રસિંહ રાણા, જસ્મીન મકવાણા, સંજય ભાલોડીયા, આનંદ જાવીયા, પ્રવીણ ખંડવી, મોહનભાઇ ગોહેલ, રઘુભાઇ સોલંકી, સંદીપ ડોડીયા, સોનલબેન ચોવટીયા, રામભાઇ ડાભી, રાજનભાઇ સિંધવ, ચંદ્રસિંહ જાડેજા, હીરેન શાપરીયા, પુરણદાસ સરપદડીયા, નરેન્દ્ર મકવાણા, કેયુર મશરૂ, ધર્મેન્દ્ર રાઠોડ, શીવરાજસિંહ ઝાલા, અર્જુન ડવ, કમલેશ હિન્ડોચા, કમલેશ ડોડીયા, ખુરશીદ સુમા, ડો. અબ્દુલ બેલીમ, કીરણબેન હરસોડા, ફારૂક મુસાણી, મુકેશ પરમાર, અજય વાઘેલા, સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના રમેશ જોટાંગીયા, નલહરીભાઇ, હરેશ ફીચડીયા, રાજન ઠકક્ર અને ઇન્દ્રીશ ફુફાડે જહેમત ઉઠાવી હતી.

(4:21 pm IST)