Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વોર્ડ નં.૧૦માં આસોપાલવ, ઈગલનગરમાં પેવર રોડનું ખાતમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં. ૧૦ના સત્યસાંઈ રોડ પર આવેલ કાસા કોપર, શિલ્પન રીગાલીયા, આસોપાલવ, ઈગલનગર વિસ્તારમાં પેવર રોડનું ખાતમુહૂર્ત સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, મનસુખભાઈ કાલરીયા (કોંગી કોર્પોરેટર), વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ ભટ્ટાસણા તેમજ રાજેશભાઈ વેકરીયા, અતુલભાઈ વેકરીયા, વિજયભાઈ લુણાગરીયા, ધીરૂભાઈ લુણાગરીયા, કે.સી.પટેલ, પરેશભાઈ અઢીયા, મયુર મહેતા, કેશુભાઈ પટેલ, ડો. રાણપરીયા, નિલેશભાઈ ગણાત્રા, ચંપાબેન ભદ્રેશ્વરા, લલીતભાઈ પટેલ, શિલ્પન રીગાલીયા ફલેટના પ્રમુખ ભરતભાઈ સેરશીયા, પરેશભાઈ બેરા, વિમલ પાડલીયા, કિશોર પરમાર, દિપકભાઈ અભાણી, કમલેશભાઈ વીરડીયા, જીગર મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:20 pm IST)