Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઝીણે ઝીણે ચોખલ્યે ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી પુરૂષોતમ ઘરે આવ્યા...

રાજકોટ : આજથી પવિત્ર પૂરૂષોતમ માસ (અધિક માસ) નો પ્રારંભ થતા વિવિધ ધાર્મિક સ્થળો અને શેરી ચોકમાં ગોરમાંનું સ્થાપન કરી બહેનો દ્વારા ભાવથી પૂજન કાર્યો શરૂ કરાયા છે. 'આંબુડુ જાંબુડુ કેરીને કોઠીમડુ..' ગીત પંકિતઓથી ગલીઓ ગુંજવા લાગી છે. આખો પુરૂષોમતમ માસ ભગવાન શ્રી પૂર્ણ પુરૂષોતમ માસની વ્રત, તપ, જપથી ભકિત કરાશે. વન ભોજનના કાર્યક્રમો થશે. તસ્વીરમાં ગોરમા, ખેતલીયો સહીતના સ્થાપન પર ભાવથી આરતી પૂજન કરતા બહેનો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૬.૨)

(12:37 pm IST)