Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પતંગ-ચીકી વિતરણ

 ગરીબ લોકો પણ હોંશે હોંશે તહેવાર મનાવી શકે તેવા આશયથી સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં પતંગ, દોરા, ચીકી અને કપડાનું વિતરણ કરવામાં આવ્યુ હુત. આ સેવા પ્રવૃતીમાં શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, ઇન્દુબેન બાબરીયા, હેમાંગીબેન ભટ્ટ, શર્મીલાબેન, રક્ષાબેન જોષી, દિપાબેન મલકાણ વગેરે સાથે રહ્યા હતા.

(4:23 pm IST)
  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • અમદાવાદની કાંકરીયા પતંગ બજારમાં આગ : ૫થી ૬ સ્ટોલ સળગી ગયા access_time 12:51 pm IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST