Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

રેસકોર્સ-ર ઝડપી વિકસાવવા રાજય સરકારનો આદેશઃ બાઉન્ડ્રી વોલ માટે પ કરોડ ફાળવાયા

રાજકોટની પ્રજાને રેસકોર્સ-ર ની ભેટ આપનાર રાજય સરકારે આ પ્રોજેકટ ઝડપી વિકસાવવા કાર્યવાહી હાથ ધરી છેઃ બાઉન્ડ્રી વોલ માટે પ કરોડની પ્રથમ ગ્રાંટ ફાળવીઃ હવે ટેન્ડરો બહાર પડાશેઃ આર એન્ડ બી દિવાલ બનાવશેઃ કુલ ૧પ૦ એકર જગ્યાઃ હાલ કલેકટર પોતે ખાસ મોનીટરીંગ કરશેઃ 'અકિલા' સાથે વાતચીત

(12:03 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST