Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોના સંક્રમણ વધતાં પોલીસ વધુ કડક બનીઃ માસ્કની ડ્રાઇવ

રાજકોટઃ બીજા તબક્કામાં કોરોના સંક્રમણ વધતાં જ પોલીસ અનલોક-૬નો કડક અમલ કરાવવા મેદાને ઉતરી છે. તે અંતર્ગત આજે બપોરે પોણા ત્રણે કેકેવી ચોકમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ ખટાણા અને માલવીયાનગરની ટીમે ડ્રાઇવ યોજી માસ્ક પહેર્યા વગર નીકળનારા લોકોને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:26 pm IST)