Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગુરૂવારે ગાંધીનગરમાં ચૂંટણી પંચનો ખાસ વર્કશોપ

રાજકોટ કલેકટર તથા ડેપ્યુટી ચૂંટણી અધિકારી અને સિનીયર ડે.કલેકટરને બોલાવાયા... ગુરૂવારે લોકસભા ચૂંટણી સંદર્ભે ગાંધીનગરમાં ચૂંટણી પંચનો ખાસ સેમીનાર અને વર્કશોપઃ રાજકોટ  કલેકટર-નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તથા  સીનીયર ડે.કલેકટરને EVM-વીવીપેટની ખાસ  તાલીમ માટે બોલાવાયાઃ ૩૦મીએ કલેકટર  કોન્ફરન્સઃ બે ડઝન મુદા અંગે સમીક્ષા...

(3:46 pm IST)