Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કોર્પોરેશન પ્લાસ્ટીકના ફુલ લગાવી દયેઃ જાગૃતિબેન

રાજકોટ : કોર્પોરેશન દ્વારા થયેલ વૃક્ષારોપણમાં વૃક્ષો ઉછરતા નહી હોવાનાં આક્ષેપો સાથે કોંગ્રેસનાં આક્રમક કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જનરલબોર્ડમાં 'પ્લાસ્ટીક ફુલ' રજુ કરી તંત્ર હવે પ્લાસ્ટીકના ફુલ ઉગાડે તેવો આક્ષેપ કર્યો હતો તે વખતની તસ્વીર.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)