Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સાર્વજનીક ગણેશ મહોત્સવ પુનીતનગર ખાતે મંગલમુર્તિની મહાઆરતી

રાજકોટઃ સમગ્ર રાજકોટ શહેરમાં સુખકર્તા દેવ શ્રી ગજાનન મહારાજની ભકિતભાવથી પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવે છે. શ્રી ગણેશ મહોત્સવમાં દરરોજ સવાર-સાંજ શ્રી ગણપતી મહારાજના દિવ્ય જયોઘોષ  સાથે ગણપતી બાપા મોરીયા, મંગલમુર્તિ મોરીયાના ના ગુંજે છે. સહકાર ગૃપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાણા (પિન્ટુભાઇ ખાટડી) ઉપપ્રમુખ સંદીપભાઇ બગથરીયા તથા સંચાલક હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ) દ્વારા આયોજીત સાર્વજનીક ગણેશ ઉત્સવ પુનીતનગર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવયું જેમાં આરતીનો લાભ લેવા રાજકોટના મેયર પ્રદીપભાઇ ડગ, કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, અસ્મીતા બેન દેલવાડીયા, મીતલબેન લાઠીયા, વોર્ડ નં. ૧૨ પ્રમુખ રસીકભાઇ કાવઠીયા, વેપારી સેલના સભ્ય નરસીભાઇ કાકડીયા, વોર્ડના પુર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, વોર્ડના મહામંત્રી દશરથસિંહ જાડેજા, શહેર ભાજપ કારોબારી સભ્ય સિધ્ધરાજસિંહ જાડેજા, યુવા ભાજપના શહેર મહામંત્રી કિશનભાઇ ટીલવા, ભાજપ આગેવાન મૌલીકભાઇ દેલવાડીયા, ચેતનભાઇ લાઠીયા, હાઉસીંગ બોર્ડના પ્રમુખ  રાજભા જાડેજા, મહિલા મોરચા મહામંત્રી કિરણબેન હરસોડા, અલ્પાબેન જાદવ, શોભનાબેન વિસ્તારના આગેવાનો દીપકસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, વનરાજસિંહ ચુડાસમા, શિવરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રાણા, વિશ્વરાજસિંહ રાણા, પરાક્રમસિંહ ઝાલા, બિરૂભા ઝાલા, પ્રકાશ આહીર, રવિરાજ સોલંકી, શકિત યુવા ગૃપમાંથી વિજયભાઇ, સિધ્ધરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ઝાલા, કૃષ્ણપાલસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ, શકિતસિંહ વાઘેલા, જયદીપસિંહ, અજીતસિંહ, રાજદીપસિંહ, જેનીસ મહાઆરતીમાં જોડાયા હતા.

(3:12 pm IST)