Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાયલ ડેકોરેશનવાળા જગદીશ વોરા પરિવારને સાંત્વના પાઠવતાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇઃ માતુશ્રી લાભુબેનને શ્રધ્ધાંજલી પાઠવી

રાજકોટ : પાયલ ડેકોરેશનવાળા જગદીશભાઇ વોરાનાં માતુશ્રી લાભુબેનનું તાજેતરમાં અવસાન થતાં વોરા પરિવાર સાથે આત્મીય નાતો ધરાવતાં કર્ણાટકનાં રાજયપાલ વજુભાઇ વાળાએ તેમનાં નિવાસસ્થાને જઇ જગદીશભાઇ વોરા ત્થા પરિવારજનોને સાંત્વના પાઠવી સદ્ગત લાભુબેનને શ્રધ્ધાંજલી અર્પી હતી. તે વખતની તસ્વીરમાં વજુભાઇ વાળા સાથે જગદીશભાઇ વોરા, ત્થા શિંગાળા સાઉન્ડ વાળા જગદીશ શિંગાળા, કાચાભાઇ, વજુભાઇના પી.એ. તેજશભાઇ વગેરે દર્શાય છે.

(3:53 pm IST)