Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વોર્ડ નં.-૧ની હરસિધ્ધી સોસાયટીમાં પેવીંગ બ્લોકની સુવિધા

રાજકોટ : વોર્ડ નંબર ૧ માં આવેલ હરસિધ્ધી સોસાયટી ખાતે પેવીંગ બ્લોક નાખવાનું કામ શરૂ કરાવેલ છે. તે વખતની તસ્વીર. આ પ્રસંગે વોર્ડ-૧ ના કોર્પોરેટર બાબુભાઇ અહિર પેવીંગ બ્લોકનું કામ પુરજોશથી શરૂ કરાવેલ સાથ ેતે જ વોર્ડ નં.-૧ ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયા, વોર્ડ-૧ ભાજપ સમિતી પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા, મહામંત્રી કાનાભાઇ સથવારા, મહિલા ભાજપ અગ્રણી ચારૂબેન ચોૈધરી, ભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા, પ્રવિણભાઇ જેઠવા, યુવરાજસિંહ  ચુડાસમા, નરેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઇ વાડોલીયા, સુરેશભાઇ સંચાણીયા, વિપુલભાઇ શુકલ, ચંપકસિંહ જાડેજા, પટેલભાઇ, જયરાજસિંહ જાડેજા સહિત તમામ વોર્ડ, ભાજપ આગેવાનો ઉપસ્થિત હતા.

(3:42 pm IST)