Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જનસેવા પછાત વિકાસ ટ્રસ્ટ દ્વારા મુસ્લીમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીનો સત્કાર સમારંભ સંપન્ન

જનસેવા પછાત વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજીત ધોરણે ૮ થી કોલેજ કક્ષા ત્થા વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાએ સારા માર્કસ મેળવી પોતાની શૈક્ષણીક સિદ્ધિ હાંસલન કરી હોય તેવા વિદ્યાર્થીઓને મોમેન્ટો (શિલ્ડ) આપી સન્માન કરેલ ત્થા મુસ્લીમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે ત્થા સ્પર્ધા દ્વારા પોતાનો હોસલો બુલંદ કરે અને સતત પ્રગતિ કરી સિદ્ધીના સોપાનો સર કરે અને ઉચ્ચગુણ પ્રાપ્ત કરે તે માટે ટ્રસ્ટ દ્વારા ઘડીયાઇ, ફાઇલ, કંપાસ, નોટબુકો વગેરે આપેલ. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, સૈયદ સિંકદરબાપુ, જસવંતસિંહ ભટ્ટી, ટ્રસ્ટના પ્રમુખ રહીમભાઇ સૌરા, ચીફફાયર ઓફીસર ભીખાભઇ ઠેબા, ઇકબાલભાઇ સમા, યુનુસભાઇ સપ્પા, સલીમભાઇ કારીયાણીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઇ પાસવાન, યુસુફભાઇ દલ, હાજીબાબુભાઇ વિસળ વગેરે સાથે રાજયગુરૂ દ્વારા દીપ પ્રગટાવી શરૂઆત કરેલ હતી.કોંગ્રેસના મહીલા સેલના અગ્રણી ત્થા હ્યુમન રાઇટસના ચેરમેન શહેનાઝબેન બાબી, વાંકાનેરના કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરજાદા, હાજી રઇશભાઇ નુરી, રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી (એડવોકેટ)  ગોંડલના સૈયદ મીઠુબાપુ નાગાણી કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, વલ્લભભાઇ પરસાણા, સુરેશભાઇ ગેરૈયા, દિપકભાઇ આસવાણી, ભીખાભઇ ગજેરા, હાજી યાસીનભાઇ  બાવાણી, એડવોકેટ હીંગોરા એડવોકેટ અઝીમખાન, અશોકસિંહ વાઘેલા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય, પટેલ કોમ્પ્યુટર્સ, વાળા સુરેશભાઇ પટેલ, હાજી બશીરબાપુ બુખારી, ફકીર મહમદભાઇ સમા, ડો. કાદરી, હાજી રહેમાનભાઇ ડાકોરા, ઇકબાલભાઇ લીંગડીયા, એડવોકેટ હુશેન હેરંજા, સિંકદર ડાકોરા, ઇબ્રાહીમભાઇ સૌરા, હાજીભાઇ ઓડીયા, સૈયદ મુન્નાબાપુ, બાબુભાઇ ઠેબા, ઇબ્રાહીમભાઇ હોથી, કાસમભાઇ દાઉદાણી, હબીબભાઇ સુમરા, હાજી નુરમહમદભાઇ સોઢા, હાજીઓસમાણભાઇ ડાકોરા, ડો. થીબા, યુનુસભાઇ જુણેજા, (જયહીન્દ હોટલ) સૈયદભાઇ મહેબુબબાપુ, ઓસમાણભાઇ ગામેતી, અલ્તાફભાઇ રાઉમા, હનીફભાઇ ઠેબા, અનવરભાઇ દલ, રમજાનભાઇ, સરદાર ભાગસિંહજી, હલીમાબેન સુમરા, બાબુભઇ ઠેબા, રમજુભાઇ ચાનીયા, ડેનીશભાઇ આડેસરા, વલ્લભભાઇ સગપરીયા, ભીખાભાઇ ગજેરા, સૈયદ મામદબાપુ, સૈયદ રફીકબાપુ સહિત પ્રોેફેસર સુનિલભાઇ જાદવએ જ્ઞાતિ આધારીત ભણતરમાં સવિશેષ ધ્યાન આપવા માટે ભાર મુકેલ  આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના ઉપપ્રમુખ બાબુભાઇ વિસળ, હશનભાઇ સૌરા, ગફારભાઇ મંત્રી, હાજીભાઇ મધુવન સ્કુલ, મહેબુબભાઇ સુમરા, હાસમભાઇં મેતાજી, રહીમભાઇ સુમરા, યુનુસભાઇ સપ્પા, ઉમર સોરા, શાહરૂખ વિશળ, ઇકબાલભાઇ સમા, ફકીર મામંદભાઇ સમા, બસીરબાપુ બુખારી, ઇલીયાસભાઇ ભૈયા, હાસમભાઇ નકાણી, રીયાઝ સોરા, અયાઝ સૌરાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અલ્તાફભાઇ રાઠોડે કરેલ.

(3:41 pm IST)