Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કોર્પોરેશનની વિવિધ સેવાઓનો ૧ લાખ લોકોએ આંગણીના ટેરવે લાભ લીધોઃ ૩૨ કરોડની આવક

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનનો મિલ્કત વેરો, વ્યવસાય વેરો, હોલ બુકીંગ, સ્પોર્ટસ રજીસ્ટ્રેશન સહિતની સુવિધાનો ઓનલાઇનથી  ૧ લાખ  શહેરીજનોએ  સેવાનો લાભ લીધો :  તા.૧ એપ્રિલ થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં  તંત્રની તીજોરીમાં વિવિધ સેવાનાં.૩૨ કરોડની આવક : ૬૦ હજાર મિલ્કત ધારકોએ રૃા.૨૯.૭૬ કરોડ ઠાલવ્યા

(4:00 pm IST)