Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કોર્પોરેશનના કર્મચારીઓ હડતાલ પર ઉતરે તે પહેલા જ મોંઘવારી ભથ્થુ અને એરીયર્સ ચુકવવા નિર્ણય

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓને ૭ માં પગાર પંચની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં નહિ આવતા તેમજ સરકારશ્રી દ્વારા જાહેર થયેલ મોંઘવારી ભથ્થુ પણ નહિ અપાતા મહાનગર પાલીકા કર્મચારી પરીષદે હડતાલની ચીમકી આપેલઃ આ દરમિયાન મ્યુ. કમિશ્નર બંછા નીધી પાનીએ ર ટકા મોંઘવારી ભથ્થુ આગામી મહિનાના પગારમાં ચુકવી દેવા તેમજ દિવાળી પહેલા ૭ માં પગાર પંચના તફાવતની રકમનું એરીયર્સનો પ્રથમ હપ્તો ચુકવી દેવાનું જાહેર કર્યુ છે.

(3:58 pm IST)