Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

નમ્રમુનિ મ.સા.ના આશિર્વાદ મેળવતા ભાજપ આગેવાનો

રાજકોટઃ રાષ્ટ્રસંત અને જૈનાચાર્ય પૂ.નમ્રમુનિ મહારાજશ્રી રાજકોટની ધરતી પર વિહાર કરી રહ્યા છે ત્યારે તેઓના મુખેથી સત્સંગનો લાભ શહેરીજનોને મળી રહ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, વોર્ડનં.૧૦ના પ્રભારી માધવ દવે, ભાજપ અગ્રણી મયુર શાહ, જૈન અગ્રણી સુજીત ઉદાણી સહીતનાએ પૂ.નમ્રમુની મહારાજજીના દર્શન કરી આશિર્વાદ ગ્રહણ કર્યા હતા.

(3:54 pm IST)
  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨મીએ અમદાવાદની મુલાકાતે access_time 3:18 pm IST

  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST